Monthly Archives: ઓક્ટોબર 2010

નવલા નોરતા

આવ્યા માં ના નોરતા આગામી તા .૮ -૧૦-૨૦૧૦ થી જગત જનની  જગદંબાની શક્તિની ભક્તિના દિવસો એટલે કેનવલા નોરતાનોમંગલ પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સોઉંને મારા ‘ જય માતાજી ‘

Posted in Uncategorized | Leave a comment