Monthly Archives: જાન્યુઆરી 2012

મકર સંક્રાત પર્વની સૌ ને શુભેચ્છા

૧૪ જાન્યુઆરી ના ગગન રંગ બે રંગી પંતંગોથી છવાશે… તમામ અગાસીઓ પર આનંદની કીકીયારીઓ ગુંજશે, ઘરે ઘરે ઊંધિયું, જીન્જરા, શેરડી ની જયાફત ઉડશે.. બધને ફરીથી મકર સંક્રાત પર્વની શુભેચ્છા

Posted in Uncategorized | Leave a comment