Monthly Archives: May 2017

“શંખનાદ”

“શંખનાદ” અગાસી પર સુતો હતો ને સવાર પડયે બાજુના કોઇ મંદીરમા થતી આરતીમા શંખનો ધ્વની કાને પડયો! નાનપણના અમરનગરના દીવસો યાદ આવી ગયા… ઇ અમરનગર (જેતપુર પાસેનું) ગામ! ઇ પોસ્ટઓફીસ સામેનું આચાર્ય મંદીર! કેવી મજા આવતી ઇ સાંજની આરતીમાં! ભાઇબંધોની … Continue reading

Posted in Uncategorized | Leave a comment